Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Svatantra Man By Bhandev -Buy Gujarati Book Online

Svatantra Man By Osho is also one of his most seller book. Osho has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Osho Those are also equally popular and you can buy all of them online with best discount.

માત્ર ૧૪૪ પાના ધરાવતું વાંચવાના જીવનમાં ચમત્કાર કરી શકવા માટે સક્ષમ છે.

અસ્તિત્વએ મન-વિચારી શકતું મમન-માત્ર મનુષ્યને આપ્યું છે અને તેના ઉપયોગથી શારીરિક રીતે નબળો હોવા છતાં, મનુષ્યએ આવા આધુનિક, વૈજ્ઞાનિક સિદ્ધિઓથી ભરેલા વિશ્વનું સર્જન કર્યું છે. ઓશો કહે છે, મનુષ્યે તેના મનનો આંતરિક વિકાસમાં ઉપયોગ કરવાની જરૂર છે. પરંતુ મનુષ્ય માટે વિચારવું એ પીડા પણ છે, ખાસ કરી આંતરિક જીવન બાબતે. તેથી મનુષ્ય આંતરિક વિકાસની વાત આવે છે ત્યારે વિચાર કરવાની જગ્યાએ વિશ્વાસ પર વજન મુકે છે અને વિચારોથી બચવા દરેક વસ્તુ માની લે છે અને અને આંતરિક વિકાસથી વંચિત રહી જાય છે. ધર્મ, વિકાસથી બચવું નથી, માની લેવું નથી, તે તો અંધવિશ્વાસ બની જાય છે અને માનવી પ્રથમ પગથીયું જ ચુકી જાય છે.

આજનો વૈજ્ઞાનિક મત ધરાવતો માનવી પણ ધર્મ બાબતે, આંતરિક વિકાસ બાબતે વિચાર વહીનતામાં જીવે છે.

વિચારોનું ટોળું, વિચારોનું સતત ભ્રમણ પણ વિચાર નથી તેવું ઓશો કહે છે. બીજાના વિચારોને પોતાના માનીને તેમાં રમણ કરવું પણ વિચાર અવસ્થા નથી.

મનુષ્યે પહેલા તો વિચારવિહીનતામાંથી વિચાર અવસ્થામાં આવવાની જરૂર છે અને તે પછી તેન વિચારની પાર, નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરવાની છે અને તે જ તેનું અંતિમ લક્ષ્ય છે.

આ પુસ્તક અચૂક આપને ગમશે તેવો અમારો વિશ્વાસ છે. તમે તેને વાંચીને, માનન કરીને “સ્વતંત્ર મન” મેળવો એવી અમારી પ્રાર્થના!

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme