Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

The Girl With Dragon Tatto (Gujarati Translation) – Stieg Larsson

the girl with dragon tatoo gujarati translated“The Girl with the dragon tattoo” This is the saga of the thriller. It’s an amazing story of the suspend serial killing translated in Gujarati. Its not a gujarati book it is a intoxication or say addiction. Many has completed reading this book in Gujarati in just 3 hours in single sitting only.

Buy This Gujarati book Online

વેન્ગર કોર્પોરેશનના ચેરમેન હેન્રિક વેન્ગર દાયકાઓ પહેલાં ગુમ થયેલી ભત્રીજીની યાદમાં વલોપાત કરે છે. એમને ગળા સુધી ખાતરી છે કે પરિવારમાંની જ કોઈ વ્યક્તિએ એની હત્યા કરી છે. ૪૦ વર્ષ જૂના વણઉકલ્યા રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે પત્રકાર મિકાઇલ બ્લૂમફિસ્ટ, વેન્ગર પરિવારનો ભૂતકાળ ખોદે છે, પણ કોઈક એવું છે જે આ રહસ્યને ભૂતકાળમાં જ ધરબી રાખવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. અકળ અને ગૂઢ વ્યક્તિત્વ ધરાવતી જોખમી સિક્યોરિટી સ્પેશિયાલિસ્ટ લિઝબેથ સેલેન્ડર, પત્રકાર બ્લૂમફિસ્ટને આ તપાસમાં મદદ કરે છે. લિઝબેથ એવી જિનિયસ કમ્પ્યૂટર હેકર છે જે સમાજના કે કાનૂનના કોઈ પણ નિયંત્રણોને સાંખી લેતી નથી. અચૂક વાંચવા જેવી થ્રિલર.

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme