Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Trijo Kinaro by Varsha Adalaja -Buy Gujarati Book Online

Trijo Kinaro by Varsha Adalaja is also one of his most seller book. Varsha Adalaja has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Varsha Adalaja Those are also equally popular and you can buy all of them online with best discount.

ત્રીજા કિનારાની શીધમાં નીકળેલી નારીના આત્મગૌરવની કથા…

ગુજરાતી સાહિત્યની કેટલીક ચિરંજીવ નવલકથાઓ વાચકો માટે યાદોના સંભારણા સમી યાદગાર બની રહી છે. આ ભાગ્યશાળી નવલકથાઓમાં વર્ષા અડાલજની આ નવલકથા નોંધપાત્ર સ્થાન મેળવે છે એનું એકમાત્ર કારણ છે -પોતાના અસ્તિત્વના મુકામની તલાશમાં નીકળી પડેલી એક એવી સ્ત્રી, જે આજના સમાજની મોટાભાગની મહિલાઓ – જેમને પોતાના અસ્તિત્વના ‘હોવાપણા’નું સાચું અને પ્રાકૃતિક ગૌરવ છે – એનું પ્રતિબિંબ બનીને જીવે છે!

પોતાના લગ્નજીવનમાં આવી રહેલી ‘નીમા’ નામની આંધીમાં, કથા-નાયિકા પોતાના પતિને બચાવવા ક્યાય સુધી મથતી રહે છે… છેવટે જે થવાનું હતું, એ થઇને જ રહે છે. અને… પોતાનું ‘ઘર’ વસાવવાનું એક સપનું જોતી નાયિકા અશુમી, છેવટે એજ ઘરમાંથી માત્ર એક બેગ લઈને કાયમ માટે નીકળી જાય છે, જે ઘરને એ ‘પોતાનું ઘર’ સમજવાની ભૂલ કરી બેઠી હતી…

અશુમી એક એવી નદી છે, જેને એક એવા ‘ત્રીજા કિનારા’ની શોધ છે, જે એનો પોતાનો ‘જ’ થઈને રહે… શું એ ‘ત્રીજો કિનારો’ અશુમીને મળે છે?

સંબંધોના ખોવાયેલા સત્યને શોધવા મથતી આ નવલકથા વાંચવાનું શરુ કર્યા પછી એને પૂરી કર્યા વગર તમને ચેન નહિ પડે!

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678.

Buy Gujarati Books Online © 2017 Frontier Theme