Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Trikon No Chotho Khuno – Gujarati Book

Trikon No Chotho Khuno by Harshad Pandya is also one of his most seller book.The book has been included in a lot of laughs.Written by Harshad Pandya, this book is full of laughter.

There are many other Gujarati books written by Harshad Pandya. those are also equally popular and you can buy all of them online with best discount.

સાવ નિખાલસપણે ખડખડાટ હસી શકતી વ્યક્તિને ઈશ્વર ક્ષણે ક્ષણે Like કરે છે કેમ કે ઈશ્વરે આપેલા હાસ્યના વરદાનને એ વ્યક્તિએ સહેજપણ વેડફી નથી માર્યું! અત્યારે એ ખુશનસીબ વ્યક્તિ તમે જ છો!

માત્ર તામારો જ નહી, તમારા પૂરા કુટુંબના સ્વાસ્થ્યનો આધાર પણ હાસ્ય પર છે, એવું ફક્ત આયુર્વેદ જ નહી, એલોપથીપણ હવે માને છે અને સ્વીકારે છે. વળી પશ્ચિમની જેમ આપણે ત્યાં પણ Laughter Therapy દ્વારા મેડીકાલ ટ્રીટમેન્ટ આપવાની સરૂઆત થઇ ગઈ છે – ખ્નારો એ જ બતાવે છે કે સારા સ્વાસ્થ્ય માટે હાસ્ય પણ અકસીર ઉપાય છે.

રોજબરોજના તણાવમાંથી મુક્ત થવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. આ પુસ્તકનો કોઈ પણ લેખ વાંચશો કે તરત તમે નાની મોટી ચિંતાઓ કે માનસિક તાણમાંથી મુક્ત થઇ, હાશ અને હળવાશ અનુભવતા થઇ જશો એ નક્કી!

આ પુસ્તક એ માત્ર પુસ્તક જ નહી, તમારા સ્વાસ્થ્યને ક્ષણેક્ષણ સ્વસ્થ  રાખનારો  Best friend  પણ સાબિત થશે!

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme