Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Uddhavgita Written By Bhandev -Buy Gujarati Book Online

Uddhavgita By Bhandev is also one of his most seller book. Bhandev has already given many best seller and this is yet another best seller from the most popular Gujarati Writer.

There are many other Gujarati Books Written by Harkishan Mehta Those are also equally popular and you can buy all of them online with best discount

શ્રી ભાણદેવજી આપણા સિદ્ધીમન્ત અને પ્રતિભાશાળી અધ્યાત્મપુરુષ છે, ઉત્તમ કોટીના સર્જક અને તત્વદર્શી વિવેચક છે, ઉપરાંત ખરા અર્થમાં સમાજલક્ષી ચિંતક છે. તેમના ચિંતનના વ્યાપમાં ધર્મ, અધ્યાત્મ, શિક્ષણ, કેળવણી, ચારિત્ર્યધડતર, સંસ્કૃતિવિચાર, પ્રવાસ – એમ કેટકેટલા વિષયો સમાય છે ! વળી, શ્રી ભાણદેવજીએ એક આદર્શ શિક્ષક તરીકેનું સૌથી મહત્વનું કાર્ય પણ સુપેરે, પૂરી સજાગતાથી અને સમજદારીપૂર્વક કર્યું છે. એમના સંદર્ભે સહુથી મહત્વની અને ગૌરવશાળી હકીકત એ છે કે તેઓ મુલ્યોના માણસ છે. શ્રી ભાણદેવજી એક મુલ્યસ્થાપક અને મુલ્યરક્ષક સારસ્વત છે.

‘આપણો વહાલો હિન્દુ ધર્મ’ના પ્રકાશક કહે છે તેમ શ્રી ભાણદેવજી હિન્દુ ધર્મના સમર્થ જ્ઞાતા છે તેથીતે વિશેષ તેઓ હિન્દુ અધ્યાત્મવિદ્યાના મર્મજ્ઞ અને સનિષ્ઠ અધ્યાત્મપુરુષ છે, તેથી તેમણે હિન્દુ ધર્મ, હિન્દુ દર્શન અને હિન્દુ અધ્યાત્મવિદ્યા પર પુષ્કળ અધ્યયન કર્યું છે. હિન્દુ ધર્મનાં લગભગ સર્વ દર્શનો, સર્વ સંપ્રદાયો, પ્રમુખ સિદ્ધાંતો અને પ્રધાન લાક્ષણિકતાઓ વિષે એમણે અપાર ચિંતન કર્યું છે.

આમ, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ધર્મના ઉપાસક, શિક્ષણ અને કેળવણીના જ્ઞાતા, ચારિત્ર્યધડતરના સ્વામી શ્રી ભાણદેવજીના જીવન વિષે જીજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે. તેઓનું મહાન વીભુતીઓના પ્રભાવને ઝીલતાં-ઝીલતાં શીલવન્ત અને સંસ્કારશીલા, સમાજના હિતથી ચિંતા કરતુ ચારિત્ર્ય ઘડાયું, જેને પરિણામે ભીતરથી તેઓ સતત વિકસતા તેમ જ સમૃદ્ધ થતા રહ્યા.

ગુજરાતી પુસ્તકોની ખરીદી એટલે Gujarati Books, Chaniya Choli & Other Festival Items Buy Online – Dhoomkharidi

અચૂક વાંચવા જેવી આ બુક ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme