Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Unbreakable – Mari Kom biography in Gujarati

unbreakable mari kom biography in gujaratiUnbreakable is originally written in English and Gujarati edition of this book is available now. This Gujarati book Unbreakable is based on life of Mary Kom. She also shares her love and marriage life in the book. After meeting Onler Kom in 2001, they dated for the next 4 years and married in 2005. Unbreakable was published by Harpet Sport on 27 November 2013 in paperback. Unbreakable is an autobiography from a five-time world boxing champion Mary Kom.
મારા ભૂતકાળના દિવસોને યાદ કરુ છું તો મને કાળી મજુરી, સખત મહેનત, ગમે તેવી કપરી પરિસ્થીતીમાં પણ હાર ન માણવાનો મિજાજ અને દરેક વકહ્તે મારી ક્ષમતાઓને તેની ઉચ્ચ કક્ષા સુધી લઇ જવાની ઘટનાઓ મનમાં તરવરવા માંડે છે. રોમાંચ, સંઘર્ષનો આનંદ અને જીતનો રાહ્તભર્યો અહેસાસ પણ મેં પુરેપુરો અનુભવ્યો છે. મારી જાતને મેં બોક્ષિંગને સમર્પિત કરી દીધી છે. જેના ફળ સ્વરૂપે મને મળેલું સર્વોચ્ચ સન્માન એ ઓલિમ્પિકનો કાંસ્યચંદ્રક છે. મારી તમામ સફળતાઓ હકીકત છે અને હું મારા મેડલને સ્પર્શ કરીને તેનો અહેસાસ કરી શકું છું. મને લાગે છે કે પવિત્ર બાઈબલમાં જણાવેલા ડેવિડની ભૂમિકામાં હું છું અને બોક્ષિંગ રિંગમાં સતત ગોલીએથ્સની સામે લડતી રહું છું અને મોટાભાગે તો હું જ જીતું છું.

Leave a Reply

Buy Gujarati Books Online © 2017 Frontier Theme