Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Ved set by Bhandev

Ved Darshan is a holy religious book. The Vedas are the first grantharaja of our religion. We all follow Vedas but still there is a big gap between us & Vedas. Today we are facing the toughest time as hardly 100 people out 1000 knows all four Vedas name, Even Sanskrit professors rarely read Vedas. Even the pandits who are experts with Geeta, Upnishad, Brahmsutr, Yogsutr, Bhaktisutr  etc  are keeping distance from Vedas. The question is are we going far from Vedas or Vedas are going far from us whatever the answer is but it really very shocking & thought provoking situation for us. Well known writer Bhandev tried his best to give us important lessons on Vedas in this book.

 

There are many other Gujarati Books written by Bhandev, those are also equally popular and you can buy all of them online with best discount.

 

વેદ આપણા ધર્મનો પ્રધાન અને પ્રથમ ગ્રંથરાજ છે. આમ છતાં વેદ અને આપણી વચ્ચે એક બહુ મોટી ખાઈ ઊભી થઇ છે. કુલ હિન્દુઓના સોમા ભાગના હિન્દુઓને પણ ચાર વેદના નામની જાણ હશે કે કેમ તે એક પ્રશ્ન છે. સંસ્કૃતજ્ઞ પંડિતો પણ વેદનો અભ્યાસ ભાગ્યે જ કરે છે. ગીતા, ઉપનીષદો, બ્રહ્નસુત્ર, યોગસુત્ર, ભક્તિસુત્રો આદિ હિન્દુધર્મના મૂળ ગ્રંથોનો અભ્યાસ કરનાર જિજ્ઞાસુઓ અને વિદ્વાનો પણ ચાર વેદની સહીતાઓના અભ્યાસથી દુર જ ભાગે છે, વેદ આપણાથી જાણે દુરદુર ચાલ્યા ગયા કે આપણે વેદથી દુરદુર ચાલ્યા ગયા છીએ. આ શોચનીય સ્થિતિ છે. આ પુસ્તક માં વેદ શું છે તેનું ધ્યાન કરાવે છે.

 

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme