Buy Gujarati Books Online

Best Gujarati Books Online Available

Verna Valamana by Harkishan Mehta

Jagga Daku himself was surprised when his story was written in Gujarati as he was basically from Punjab of Pakistan. For Harkishan Mehta it was tough to describe Jagga’s town ratiya hence he describe the town by keeping mahuva where he spent his childhood days in his mind. When Harkishan Mehta wrote the first  chapter of Verna Valamana he tried to make it more exciting & many of the readers thought that this the romantic book rather then a robin hood style thriller. There are many other Gujarati Books written by Harkishan Mehta those are also equally popular and you can buy all of them online with best discount.

જગ્ગા ડાકુ ના વેર ના વળાંમણા – હરકિસન મેહતા

મૂળે પાકિસ્તાનના પંજાબ પ્રાંત ને ગજાવનાર જગ્ગા ડાકુની કથા પહેલીવાર ગુજરાતીમાં લખાઈ તેનું જગ્ગાને પોતાને આશ્ચર્ય થયું હતું. જગ્ગાના ગામ રતીયાની મુલાકાત કરીને વર્ણન કરવાનું શક્ય ન બનતા હરકિસન મેહતાએ પોતાનું બાળપણ જ્યાં વીત્યું હતું એ મહુવાને જ નજર સામે રાખીને પ્રથમ પ્રકરણમાં રતિયા નું વર્ણન કર્યું હતું. અને પહેલા જ પ્રકરણમાં એક એવી પ્રણયકથાના બીજ તેમને વાવ્યા કે મારા જેવા ઘણાને આ ડાકુ કથા કરતા પણ વધારે પ્રણયકથા લાગે છે. સ્વાભાવિક છે કે જગ્ગાના જીવન પર આધારિત હોવાને કારણે આ નવલકથામાં જગ્ગાનું પાત્ર તો પ્રભાવક જ ચિતરવું પડે પણ આશ્ચર્યની વાત તો એ છે કે લેખકે એવો કોઈ જ વિશેષ પ્રયત્ન નથી કર્યો. તેમણે તો જે બન્યું હતું તેને એકદમ સરળ ભાષામાં રજુ કર્યું અને છાસમાંથી નિતરતા માખણની જેમ સ્વાભાવિક રીતે જ જગ્ગાનું પાત્ર પ્રભાવક બનાવી આપ્યું.

 

અચૂક વાંચવા જેવી આ કથા ઘરે બેઠા મેળવવા માટે વોટ્સએપ કરો 7405479678

Buy Gujarati Books Online © 2017 Frontier Theme